ગુજરાત એસ.ટી. બસોને ટ્રેક કેવી રીતે કરવું? | Track your GSRTC Bus in Gujarati

આજે ટેક્નોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને તેને કારણે આપણે ગુજરાત સરકારની બસોમાં મુસાફરી કરતાં હોય તો આપણે બસના ટાઈમ ટેબલ અને બસને નકશામાં ટ્રેક કરી શકીએ છે જેથી આપણને ખબર પડે છે કે બસ કેટલે પહોચી છે.

આજની પોસ્ટમાં આપણે જાણીશું કે આપણે GSRTC બસોને ઓનલાઇન ટ્રેક કેવી રીતે કરી શકીએ? (Track GSRTC Buses in Gujarati) અને તમે બસના નંબર દ્વારા જ કોઈ બસને ટ્રેક કરી શકો છો હવે.

આ રીત માટે તમારી પાસે બસનો નંબર હોવો જરૂરી છે.

GSRTC ST બસોને નકશામાં ટ્રેક કેવી રીતે કરવું? | How To Track GSRTC Bus on Map in Gujarati?

ગુજરાત સરકારની ST બસોને નકશામાં ટ્રેક કેવી રીતે કરવું?

આ રીત તમારા કમ્પ્યુટર અને મોબાઇલ બંનેમાં કામ કરશે એટલે ચિંતા કરવાની જરૂર નથી.

  1. સૌપ્રથમ કમ્પ્યુટર કે મોબાઇલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો.
    સૌપ્રથમ કમ્પ્યુટર કે મોબાઇલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો.

  2. તેમાં અહી ક્લિક કરીને GSRTC ની વેબસાઇટ ખોલો. (વેબસાઇટ લિન્ક:- http://www.gsrtc.in/vehcleStatus/
    તેમાં અહી ક્લિક કરીને GSRTC ની વેબસાઇટ ખોલો.

  • તમારે Vehicle Numberમાં જે બસની નંબર પ્લેટ પર જે નંબર લખેલો હોય એ અહી નાખવાનો છે. ઉદાહરણ તરીકે જો તમારી બસનો નંબર “GJ18 Z 6858” છે તો તમારે “GJ -18-Z-6858” આવી રીતે નંબર ઉમેરવાનો રહેશે. પછી Submit બટન દબાવવાનું છે.
    તમારે Vehicle Numberમાં જે બસની નંબર પ્લેટ પર જે નંબર લખેલો હોય એ અહી નાખવાનો છે. ઉદાહરણ તરીકે જો તમારી બસનો નંબર "GJ18 Z 6858" છે તો તમારે "GJ -18-Z-6858" આવી રીતે નંબર રાખવાનો રહેશે.
  •  હવે તમે નીચે પ્રમાણેની બસની બધી જ માહિતી જોઈ શકશો જેમ કે…

    હવે તમે નીચે પ્રમાણેની બસની બધી જ માહિતી જોઈ શકશો જેમ કે...

    • બસ પહેલા સ્ટોપ પરથી ક્યારે ઉપળી હતી.
    • બસનું પહેલાનું છેલ્લું સ્ટોપ કયું હતું.
    • બસ પહેલા છેલ્લા સ્ટોપ પર કેટલા વાગે અને કઈ તારીખે પહોચી હતી.
    • બસ ચાલુ છે કે બંધ તેનું સ્ટેટસ (Status) બતાવે છે. Ontrip એટલે બસ અત્યારે ચાલુ છે.
    • બસનું નામ શું છે એટલે બસ ક્યાથી ક્યાં જવાની છે.
    • બસનું આવતું સ્ટોપ કર્યું છે.
    • બસ આવતા સ્ટોપ પર કઈ તારીખે અને કેટલા સમયે પહોચશે.
    • બસની લાઈવ લોકેશન નકશામાં બતાવવામાં આવે છે.

    જો તમે ગુજરાત સરકારની બસોમાં રેગ્યુલર મુસાફરી કરતાં હોય તો તમને આ વેબસાઇટ દ્વારા ખૂબ ફાયદો થશે અને તમારો સમય પણ બચતો રહેશે.

    અમારી અન્ય પોસ્ટ: