મિત્રો ગૂગલમાં તો આપણે બધા જ લોકો દરરોજ ઘણી બધી વસ્તુઓ સર્ચ કરતાં હોઈએ છે અને તેમાં તમે મોટા ભાગની ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરતાં હશો. ગૂગલમાં ગુજરાતી ભાષામાં પણ લખીને સર્ચ કરવું શક્ય છે પણ તેમાં તમારો ઘણો સમય જાય છે.
જો આપણે ગુજરાતી ભાષામાં જ કોઈ પણ વસ્તુ બોલીને સર્ચ કરી શકીએ તો તમને ઘણી મજા આવશે અને તમે સરળતાથી કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકશો. તો ચાલો આપણે આ સરળ રીત જાણીએ જેના દ્વારા તમે સરળ રીતે ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને સર્ચ કરી શકશો.
ગૂગલમાં ગુજરાતી ભાષામાં બોલીને સર્ચ કરવાની રીત
- સૌપ્રથમ તમારે ગૂગલ એપ 👆 ખોલવાની છે.
- હવે અહી ગુજરાતી ભાષાને સિલેક્ટ કરો અને English ભાષા સિલેક્ટ હશે તો તેને કાઢી નાખો જેથી ગૂગલનું વોઇસ સર્ચ તમારી ગુજરાતી ભાષાને સમજી શકે, પછી Save બટન પર ક્લિક કરજો.
- હવે ફરી Google એપ ખોલો અને Mic વાળું આઇકન દબાવો અને ગુજરાતીમાં બોલો જે તમારે સર્ચ કરવું છે અને તેની જાતે તે સર્ચ થઈ જશે અને તમને પરિણામ જોવા મળશે.
તો મિત્રો આશા છે કે તમને આ પોસ્ટ પસંદ આવી હશે. તમે આવી રીતે દર વખતે ગુજરાતી ભાષામાં કઈક ને કઈક જાણકારી ગૂગલ દ્વારા મેળવી શકશો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ મોકલીને અમારી સાથે જરૂર જોડાવો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-