માઇક્રોસોફ્ટએ પોતાનું પહેલું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વર્ષ 1985માં લોન્ચ કર્યું હતું અને અત્યારે 2022 સુધી માઇક્રોસોફ્ટએ કમ્પ્યુટર માટે ઘણા બધા પોતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના વર્ઝન લોન્ચ કર્યા છે,
જેમ કે વિન્ડોઝ 7, વિન્ડોઝ 10, વિન્ડોઝ 11 વગેરે, આજે તમને આ પોસ્ટમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના જેટલા અલગ – અલગ વર્ઝન છે તેની લિસ્ટ જાણવા મળશે તો ચાલો જાણીએ.
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની લિસ્ટ
- વિન્ડોઝ 1.0 – 20 નવેમ્બર, 1985
- વિન્ડોઝ 2.0 – 9 ડિસેમ્બર, 1987
- વિન્ડોઝ 3.0 – 22 મે 1990,
- વિન્ડોઝ 95 – 24 ઓગસ્ટ, 1995
- વિન્ડોઝ 98 – 25 જૂન, 1998
- વિન્ડોઝ 2000 – 17 ફેબ્રુઆરી, 2000
- વિન્ડોઝ ME – 14 સપ્ટેમ્બર, 2000
- વિન્ડોઝ XP – 25 ઓક્ટોમ્બર, 2001
- વિન્ડોઝ વિસ્ટા – 30 જાન્યુઆરી, 2007
- વિન્ડોઝ 7 – 22 ઓક્ટોમ્બર, 2009
- વિન્ડોઝ 8.0 – 26 ઓક્ટોમ્બર, 2012
- વિન્ડોઝ 8.1 – 17 ઓક્ટોમ્બર, 2013
- વિન્ડોઝ 10 – 29 જુલાઈ, 2015
- વિન્ડોઝ 11 – 5 ઓક્ટોમ્બર, 2021
મિત્રો આશા છે કે આજની આ પોસ્ટ તમને ઉપયોગી થશે, તમે તમારા મિત્રો સાથે પણ આ જાણકારીને શેર કરી શકો છો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: