AIનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | AI Full Form & Meaning in Gujarati

જાણો AIનું પૂરું નામ (Full Form) અને AIનો અર્થ (Meaning) | Ai Full form & Meaning in Gujarati

AIનું પૂરું નામ (Full Form) "Artificial Intelligence" છે જેનું ગુજરાતીમાં ઉચ્ચારણ "આર્ટિફિશિયલ ઈંટેલીજેન્સ" છે.

AIનો અર્થ:- આર્ટિફિશિયલ ઈંટેલીજેન્સ એટલે કૃત્રિમ બુદ્ધિ, એક એવી બુદ્ધિ જેને માણસે બનાવી છે. એક એવું મશીન જેમાં કૃત્રિમ બુદ્ધિ હોય તે માણસ જેવુ જ કાર્ય કરી શકે છે અને માણસ જે કામ સોંપે તે પ્રમાણે તેનું કામ કરે છે, આ મશીન કોઈ દિવસ થાકતું નથી અને તેની જાતે જ તેને જે કાર્ય સોંપેલા છે તેને પૂરા કરે છે.

એક એવું મશીન જે માણસની જેમ વર્તે છે અને માણસ તેનો ઉપયોગ કરીને પોતાનું જીવન સહેલું બનાવે છે. AIનું શ્રેષ્ઠ ઉદાહરણ એક રોબોટ છે જે માણસની જેમ કાર્ય કરે છે અને તેને જે કામ સોંપવામાં આવે છે તે એ કામ પૂરું કરે છે.  AIમાં કમ્પ્યુટર પણ આવી શકે છે કારણ કે તેને તમારે ખાલી ઓર્ડર જ આપવાના હોય છે અને કમ્પ્યુટર એની જાતે કામ કરે છે.

AIનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | AI Full Form & Meaning in Gujarati

વાંચો અમારી અન્ય પોસ્ટ:-

]