CPUનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | CPU Full Form in Gujarati

સીપીયુનું પૂરું નામ અને સીપીયુનો અર્થ | CPU Full form in Gujarati | CPU Meaning in Gujarati

ફુલ ફોર્મ:- સીપીયુ (CPU)નું પૂરું નામ (Full Form) "Central Processing Unit" છે અને તેને ગુજરાતીમાં "સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ" કહેવાય છે.

CPUનો અર્થ:- સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે કારણ કે કમ્પ્યુટરમાં જો સીપીયુ ન હોય તો કમ્પ્યુટરમાં કોઈ જ કાર્ય ન થઈ શકે. સીપીયુ એક ચિપ હોય છે જે કમ્પ્યુટરની બધી જ પ્રક્રિયા કરે છે. સીપીયુ એક પ્રોસેસર છે અને તેના દ્વારા કમ્પ્યુટરમાં પ્રોસેસ કરવામાં આવે છે. કમ્પ્યુટરમાં જો તમે ગેમ રમો કે ઇન્ટરનેટ વાપરો, આવા બધા જ કાર્યોની પ્રોસેસ સીપીયુ જ કરે છે.

CPUનું ફુલ ફોર્મ અને તેનો અર્થ - CPU Meaning & Full Form in Gujarati

]