માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવી વાતો

માઇક્રોસોફ્ટ કંપની વિશે રોચક તથ્યો | માઇક્રોસોફ્ટ કંપની વિશે રસપ્રદ જાણવા જેવી જાણકારી | Microsoft Company Facts in Gujarati

માઇક્રોસોફ્ટ કંપની અમેરિકન મલ્ટીનેશનલ ટેક્નોલોજી કંપની છે જે કમ્પ્યુટરને લગતી સર્વિસ અને સોફ્ટવેર બનાવે છે. માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર્સનલ કમ્પ્યુટરની દુનિયામાં ખૂબ લોકપ્રિય OS છે. આ પોસ્ટમાં આપણે માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવા તથ્યો જાણીશું જે તમને નહીં ખબર હોય.

માઇક્રોસોફ્ટ કંપની વિશે રોચક તથ્યો

માઇક્રોસોફ્ટ કંપની વિશે જાણવા જેવી વાતો


 • Windows XPનું બૅકગ્રાઉન્ડ વોલપેપર ઇતિહાસમાં સૌથી વધારે જોવાયેલો ફોટો છે.
 • માઇક્રોસોફ્ટ કંપનીના 48,000 હજારથી પણ વધારે પેટેન્ટ છે.
 • માઇક્રોસોફ્ટ કપનીમાં કામ કરતાં કર્મચારીઓને "સોફ્ટટીઝ" અથવા "માઇક્રોસોફ્ટટીઝ" કહેવાય છે.
 • શરૂઆતમાં માઇક્રોસોફ્ટની જાહેરાત બિલ ગેટ્સ પોતે જ ટીવી પર કરતાં હતા.
 • માઇક્રોસોફ્ટ કંપનીની શરૂઆત બિલ ગેટ્સ અને પોલ એલનએ કરી હતી.
 • માઇક્રોસોફ્ટ કેમ્પસમાં ઘણા બધા નાના-નાના સસલાઓ જોવા મળે છે.
 • માઇક્રોસોફ્ટ કેમ્પસમાં વધારે પસંદ કરવામાં આવતું ખાવાનું પિઝ્ઝા છે.
 • માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના 4 એપ્રિલ 1975માં થઈ હતી.
 • માઇક્રોસોફ્ટની પહેલી ડિલ 1980માં IBM સાથે તેમના નવા કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમ માટે થઈ હતી.
 • બિલ ગેટ્સ આજે માઇક્રોસોફ્ટ કંપનીને લીધે દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓના લિસ્ટમાં આવે છે.
 • માઇક્રોસોફ્ટ કંપનીનું શરૂઆતનું નામ "Micro-soft" હતું પણ પછી "Microsoft" કરી દેવામાં આવ્યું હતું.
 • જ્યારે એપલ કંપની 1997માં બેંકરપ્ટ થતી હતી ત્યારે માઇક્રોસોફ્ટએ તેમાં 150 મિલ્યનનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
 • આજે કમ્પ્યુટરની દુનિયામાં માઇક્રોસોફ્ટનું વિન્ડોઝ સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે.

મિત્રો, આશા છે કે તમને માઇક્રોસોફ્ટ કંપની વિશે આ તથ્યો પસંદ આવ્યા હશે, તમને કયું તથ્ય વધારે પસંદ આવ્યું તે તમે કમેંટમાં જરૂર જણાવો. ત્યાં સુધી અમારી અન્ય પોસ્ટ પણ નીચેથી વાંચો.

અમારી અન્ય પોસ્ટ:-

એપલ કંપની વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

યૂટ્યૂબ વિશે જાણવા જેવી વાતો

વોટ્સએપ વિશે આ 10 વાતો તમારે જરૂર જાણવી જોઈએ

ગૂગલમાં "I'm Feeling Lucky" નામનું બટન કેમ આપેલું હોય છે?

]