વોટ્સએપ ગ્રુપ શું છે? જાણો શોર્ટમાં..!!

આજે આપણે જાણીશું કે વોટ્સએપ ગ્રુપ શું હોય છે. - What is WhatsApp Group in Gujarati Language? Learn basic information about WhatsApp Group

વોટ્સએપ ગ્રુપ શું છે?
તમને બધાને ખબર છે કે વોટ્સએપ એક મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેના દ્વારા તમે ડાઇરેક્ટ એક-બીજા યુઝરને મેસેજ કરી શકો છો, એટલે કે કઈ પણ પોતાનો સંદેશો ખૂબ ઝડપી મોકલી શકો છો.

વોટ્સએપ ગ્રુપ એક પ્રકારનું સમૂહ હોય છે જેમાં 512 સભ્યો આવી શકે છે, વધારેમાં વધારે 512 લોકો એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકે છે.

જ્યારે તમે આ વોટ્સએપ ગ્રુપમાં કોઈ પણ મેસેજ મોકલો છો તો તમારો મેસેજ 512 લોકોને એક સાથે પહોંચે છે, તેમાં તમે જોઈ શકો છો કે તમારો મેસેજ કેટલા લોકો સુધી પહોચ્યો અને કેટલા લોકોએ જોયો છે.

વોટ્સએપ ગ્રુપ દ્વારા તમે એક સાથે બધા મિત્રો ભેગા થઈને મેસેજો દ્વારા ઘણી બધી ચર્ચાઓ કરી શકો છો, એક સાથે વધારે વ્યક્તિઓને મેસેજ મોકલવા માટે પણ વોટ્સએપમાં ગ્રુપ એક સારું માધ્યમ છે.

આશા છે કે તમને વોટ્સએપ ગ્રુપ વિશે થોડો ઘણો આઇડિયા આવી ગયો હશે, અમે લાંબી પોસ્ટની સાથે આવી જ નાની શોર્ટ પોસ્ટ પણ તમારા માટે લાવતા રહીશું.

અન્ય પોસ્ટ પણ વાંચો :

]