Youtube History શું છે?

આજે આપણે જાણીશું કે Youtube History શું હોય છે જેમાં તમને ખૂબ સામાન્ય માહિતી આપવામાં આવી છે.

What is Youtube History in Gujarati Information
 

યુટ્યુબમાં તમે દરરોજ ઘણા બધા વિડિયો જોતાં હોવ છો અને તમે જે પણ વિડિયો યુટ્યુબમાં જોવો છો તેનો ડેટા યુટ્યુબને ખબર હોય છે અને તેના આધારે તમને જાહેરાત અથવા નવા વિડિયો બતાવવામાં આવે છે.

યુટ્યુબમાં History એક એવું સેક્શન હોય છે જ્યાં જઈને તમે જોઈ શકો છો કે તમે યુટ્યુબમાં કયા-કયા વિડિયો જોયા, તમે કઈ કઈ કમ્યૂનિટી પોસ્ટ લાઈક કરી જેવા વગેરે ડેટા તમને જોવા મળે છે.

જો તમે કોઈ બાળકના માતા-પિતા છો તો તમે જાણી શકો છો કે તમારા બાળકે કયા-કયા વિડિયો જોયા, જેથી તમને તમારા બાળકનો રસ પણ જાણવા મળશે.


જો તમારે જાણવું હોય કે તમે યુટ્યુબમાં કયા-કયા વિડિયો પર કમેંટ કરી તો તમે ગૂગલ એકાઉન્ટના Youtube History ઓપ્શનમાં પણ જોઇ શકો છો.

જો તમારે ડાઇરેક્ટ તમારી Youtube History જોવી હોય તો તમે "youtube.com/feed/history" URLને યાદ રાખી શકો છો જેથી જ્યારે જરૂર પડે ત્યારે તમે આ URL ને પોતાના Browser માં એન્ટર કરીને પહોચી શકો છો.

આ એક શોર્ટ માહિતી હતી અને તમારા માટે અમે લાંબી પોસ્ટની સાથે આવી શોર્ટ પોસ્ટ પણ લાવતા રહીશું.

આ પોસ્ટ પણ વાંચો : 

]