યુટ્યુબમાં ચેનલને કેવી રીતે બ્લોક કરવી?
યૂટ્યૂબમાં ચેનલ બ્લોક કરવી છે? તો ચાલો જાણીએ યુટ્યુબમાં ચેનલને બ્લોક કરવાની સરળ અને સિમ્પલ રીત...
યુટ્યુબ પર લાખો ચેનલો આજના સમયમાં ઉપલબ્ધ છે અને તમે દરરોજ ઘણા બધા વિડિયોને યુટ્યુબ પર જોતાં હશો.
આજે આપણે જાણીશું કે તમે કેવી રીતે યુટ્યુબમાં કોઈ પણ ચેનલને બ્લોક કરી શકો છો. તો ચાલો આપણે રીત જાણીએ.
યુટ્યુબમાં ચેનલ બ્લોક કરવાની રીત
- Step 1: સૌપ્રથમ સ્માર્ટફોનમાં Youtube એપ ખોલો.

- Step 2: યુટ્યુબમાં કોઈ પણ ચેનલ ખોલો.
- Step 3: ઉપર ત્રણ ટપકા પર ક્લિક કરો.

- Step 4: હવે "Block User" પર ક્લિક કરો.

- Step 5: હવે “Block” પર ક્લિક કરો.
મિત્રો આશા છે કે આ પોસ્ટ તમને ગમી હશે, તમે અમારી અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો.
અન્ય પોસ્ટ: