HP નું ફુલ ફોર્મ શું છે? HP વિશે માહિતી

HP નું ફુલ ફોર્મ શું છે?

HP ફુલ ફોર્મ (HP Full Form)

HP નું ફુલ ફોર્મ "Hewlett-Packard" છે.

HP વિશે માહિતી

  • HP એક અમેરિકન મલ્ટીનેશનલ આઇ.ટી. કંપની છે જેનું મુખ્ય મથક Palo Alto, California માં આવ્યું છે.
  • HP કંપની નાના અને મધ્યમ કદના વ્યવસાયોને, સરકાર, સ્વાસ્થ્ય અને શિક્ષણ વિભાગોને, તેના ગ્રાહકોને હાર્ડવેર અથવા સોફ્ટવેર સર્વિસ પ્રદાન કરે છે.
  • આ કંપનીની શરૂઆત "Bill Hewlett" અને "David Packard" નામના 2 વ્યક્તિ દ્વારા Palo Alto ના એક ગેરેજમાં 2 જુલાઈ, 1939માં થઈ હતી.
  • વર્ષ 2007 થી 2013ના બીજા ક્વાર્ટર સુધી HP પર્સનલ કમ્પ્યુટર બનાવતી અગ્રણી કંપની હતી.
  • 2019 મુજબ આ કંપનીમાં 56,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે.
  • HP ના ટોટલ પૂરા વિશ્વમાં 37,000 જેટલા પેટેંટ છે.
  • અત્યાર સુધી 104થી વધારે સંસ્થાઓ HP દ્વારા હસ્તગત (Acquire) કરવામાં આવી છે.

અમારી અન્ય પોસ્ટ:

સંદર્ભ લિન્ક:

https://en.wikipedia.org/wiki/Hewlett-Packard

https://www.helloleads.io/blog/stats-facts/15-amazing-stats-and-facts-of-hp/