જાણો Lava Blaze 5G ના ફીચર્સ! 10,000 જેટલી ઓછી કિંમતમાં!

Lava Blaze 5G
Image Source: lavamobiles.com
મિત્રો આજે આપણે Lava કંપનીના એક નવા સ્માર્ટફોન વિશે વાત કરવાના છે જેનું નામ છે "Lava Blaze 5G". આ સ્માર્ટફોન હજુ લોન્ચ થયો છે પણ ટૂંક સમયમાં વેચાણ માટે પણ ઉપલબ્ધ થઈ જશે.

Lava Blaze 5G ફોનના ફીચર્સ - Features of Lava Blaze 5G

  • આ સ્માર્ટફોનમાં તમને MediaTek DIMENSITY 700 ઓક્ટા કોર પ્રોસેસર જોવા મળશે અને તેની CPU ક્લોક સ્પીડ 2.2 GHz છે.
  • તમને 4GB રેમ + 3GB Virtual રેમ મેમરી મળશે.
  • તમને 128GB જેટલી રોમ મેમરી મળશે જે 1TB સુધી વધારી શકાશે.
  • 6.5 ઇંચની HD+ IPS ડિસ્પ્લે મળશે.
  • પાછળનો કેમેરો 50 મેગાપિક્સેલ ત્રણ કેમેરા છે.
  • 8 મેગાપિક્સેલનો આગળનો કેમેરો જોવા મળશે.
  • તમને આ સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી મળશે.
  • Android 12 ઓપરેટિંગ સિસ્ટમ છે.
  • તમને સાઈડ ફિંગર પ્રિન્ટ સ્કેનર મળશે.
  • ફેસ અનલોક ફીચર પણ ઉપલબ્ધ છે.
  • SIM કાર્ડમાં તમને હાઇબ્રિડ સિમ (5G + 5G), Nano + Nano ઓપ્શન મળશે.
  • આમાં તમને USB Type C સુવિધા મળશે.

Lava Blaze 5G ની નેટવર્કિંગ વિશે માહિતી

  • GSM: 850MHz, 900MHz, 1800MHz, 1900MHz
  • WCDMA: 900MHz, 2100MHz
  • 4G VoLTE: LTE Band FDD 1\3\5\8 TDD 40\41
  • 5G: NR_NSA: n41/n77/n78 NR_SA: n1/n3/n5/n8/n28/n41/n77/n78

Lava Blaze 5G નો ભાવ - Lava Blaze 5G Price

lavamobiles.com ની મુખ્ય વેબસાઇટ મુજબ આ સ્માર્ટફોનનો ભાવ 9,999 રૂપિયા જેટલો છે.

Lava Blaze 5G ક્યારે Launch થશે?

આ સ્માર્ટફોન હાલ લોન્ચ થઈ ગયો છે, Lava ની મુખ્ય વેબસાઇટમાં આ ફોન લિસ્ટ થઈ ગયો છે.

આ સ્માર્ટફોન હજુ વેચાણ માટે ક્યારે ઉપલબ્ધ થશે તેની તારીખ હજુ બહાર નથી આવી પણ ટૂંક સમયમાં તે આવશે.

Official Website: https://www.lavamobiles.com/smartphones/blaze-5g

આશા છે કે Lava Blaze 5G સ્માર્ટફોન વિશે તમને ઉપયોગી જાણકારી મળી હશે, તમારા મિત્રોને પણ જણાવો કે ઓછી કિંમતમાં પણ 5G ફોન આવ્યો છે.

અમારી અન્ય પોસ્ટ: