ટેકઝવર્ડ પર તમારું સ્વાગત છે. અહી અમે તમને ગુજરાતી ભાષામાં ટેક્નોલૉજી વિશે માહિતી પૂરી પાડીએ છે. અમારું લક્ષ્ય તમને મુશ્કેલ માહિતીને સહેલી ભાષામાં સમજાવવાનું છે.
અહી તમને કમ્પ્યુટર, મોબાઇલ, ઇન્ટરનેટ વગેરે વિશે જાણકારી મળે છે. આ જાણકારી તમને પોતાના રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. આજકાલ લોકો ટેક્નોલૉજીનો ખૂબ વધારે ઉપયોગ કરે છે.
ઘણા લોકો એવા હોય છે જે હમણાં જ ઇન્ટરનેટ પર આવ્યા છે અને તેમણે કઈ પણ જાણકારી ખબર નથી. તે લોકો માટે પણ આ બ્લોગમાં પૂરતી માહિતી અમે પૂરી પાડવાનો પ્રયન્ત કરી રહ્યા છે.
લેખક પરિચય
Rushi Patel – ઋષિ પટેલ
- નામ:- ઋષિ પટેલ
- શહેર:- વડોદરા, ગુજરાત
- પરિચય:- મારુ નામ ઋષિ પટેલ છે અને હું ગુજરાત રાજ્યના વડોદરામાં રહું છુ. હું કમ્પ્યુટર એંજીન્યરિંગમાં અભ્યાસ કરું છુ જેમાં મારૂ પ્રથમ વર્ષ છે, મને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેવી નવી-નવી ટેક્નોલોજીમાં ખૂબ રસ છે. આ બ્લોગ દ્વારા હું તમને ટેક્નોલોજીને લગતી માહિતી ગુજરાતી ભાષામાં પૂરી પાડું છુ જેનાથી ગુજરાતી લોકોને સરળ ભાષામાં માહિતી મળી શકે.
- નામ:- પ્રતિક રાદડિયા
- શહેર:- રાજકોટ, વડોદરા
- પરિચય:- હું પ્રતિક રાદડિયા. હું એક ગુજરાતી બ્લોગર છુ અને ટેક્નોલોજી વિશે જાણવામાં મને રુચિ છે અને હું જે જાણું છુ તેને આ બ્લોગ દ્વારા વ્યક્ત કરું છુ. અમારું ધ્યેય ગુજરાતના લોકોને સરળ ભાષામાં ટેક્નોલોજી વિશે સમજાવવાનું છે અને તેમને ટેકનિકલ માહિતી આપીને તે આગળ વધે એવો અમારો પ્રયાસ છે.