AI એ બનાવ્યા ગરીબ અબજોપતિઓ!

આજના સમયમાં AI ટૂલ્સ આપણું ઘણું બધુ કામ કરી આપે છે જેમાં હવે AI એ અબજોપતિઓને ગરીબ પણ બનાવી દીધા છે.

ઇન્સ્ટાગ્રામ પર ગોકુલ પિલ્લાઈ (@withgokul) નામના યુઝરએ AI ટૂલ “Midjourney” દ્વારા અમુક જાણીતા અબજોપતિઓના ફોટા બનાવ્યા છે. 1

આ ફોટામાં બતાવ્યુ છે કે જો આ અબજોપતિઓ ગરીબ હોય તો તેઓ કેવા દેખાશે!

ચાલો આપણે પણ તે ફોટા જોઈશું અને જાણીશું કે આ લિસ્ટમાં કોણ-કોણ શામેલ છે.

1. આ ફોટો ડોનાલ્ડ ટ્રંપનો છો જેઓ અમેરિકાના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ છે.


2. આ ફોટો માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સનો છે.


3. આ ફોટો મુકેશ અંબાણીનો છે. જેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં છે અને તેઓ રીલાયન્સ જીઓ ચલાવે છે.


4. આ ફોટો માર્ક ઝુકરબર્ગનો છે જેમને ફેસબુક અને તેની પેરેંટ કંપની મેટા પ્લૅટફોર્મ્સની શરૂઆત કરી છે.


5. આ ફોટો વોરેન બફેટનો છે જેઓ ખૂબ સફળ રોકાણકાર છે.


6. આ ફોટો જેફ બેઝોસનો છે જેમને સૌથી સફળ ઈ-કોમર્સ કંપની એમેઝોનની શરૂઆત કરી હતી.


7. આ ફોટો એલોન મસ્કનો છે જેમને Tesla, SpaceX જેવી ઘણી કંપનીઓ શરૂ કરી છે અને ઘણી ખરીદી પણ છે.


આ હતા ફોટા જેમાં બતાવવામાં આવ્યું છે કે જો આ અબજોપતિ અત્યારે ગરીબ હોય તો તેવો કેવા દેખાશે.

આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થઈ હશે અને તમને વાંચવામાં પણ ઘણી મજા આવી હશે.

તમારો ખૂબ આભાર!

Sources

  1. https://www.hindustantimes.com/technology/how-do-world-billionaires-look-as-poor-see-these-ai-generated-pics-101681044077103.html