મિત્રો આજે આપણે BSNL વિશે ચર્ચા કરીશું કે BSNL નું પૂરું નામ શું છે? અને તેના વિશે બેઝિક જાણકારી જાણીશું.
BSNL નું ફુલ ફોર્મ શું છે?
BSNL નું પૂરું નામ “ભારત સંચાર નિગમ લિમિટેડ (Bharat Sanchar Nigam Limited)” છે
BSNL વિશે બેઝિક જાણકારી
- BSNL એક ટેલિકમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર કંપની છે જે સરકારની માલિકી છે.
- BSNL નું મુખ્યમથક નવી દિલ્લીમાં છે અને તેની શરૂઆત વર્ષ 2000માં થઈ હતી.
- આ BSNL કંપનીની માલિકી ડિપાર્ટમેંટ ઓફ ટેલિકમ્યુનિકેશન, મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન અને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની અન્ડરમાં આવે છે.
- BSNL મોબાઇલ વોઇસ અને ઇન્ટરનેટ જેવી સર્વિસ પૂરા ભારતમાં પોતાના નેટવર્ક દ્વારા પ્રદાન કરે છે.
- ભારત સંચાર નિગમ લિમિટેડ નામ હિન્દી ભાષા પરથી આવે છે પણ જો ઇંગ્લિશમાં જાણીએ તો તેનું નામ ઇંડિયન કમ્યુનિકેશન્સ કોર્પોરેશન લિમિટેડ (Indian Communications Corporation Limited) હશે.
- BSNL ભારતમાં 4th નંબરની સૌથી મોટી ISPs છે જેની પાસે ફાઈબરમાં પણ ખૂબ વિશાળ નેટવર્ક છે.
આશા છે કે તમને BSNL વિશે અહી થોડી સામાન્ય જાણકારી મળી હશે, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો.
અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-