DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | DP Meaning & Full Form in Gujarati

DPનું ફુલ ફોર્મ અને તેનો અર્થ | DP Full Form in Gujarati


DPનું ફુલ ફોર્મ – DP Full Form in Gujarati

ફુલ ફોર્મ:- DPનું પૂરું નામ “Display Picture” છે અને તેનું ગુજરાતીમાં ઉચ્ચારણ “ડિસ્પ્લે પિક્ચર” થાય છે.

DPનો અર્થ | DP Meaning in Gujarati

DPનું ફુલ ફોર્મ Display Picture છે અને તેનો અર્થ ‘એક એવું ચિત્ર જે તમારી સામે પ્રદર્શિત થઈ રહ્યું છે અને તે તમને દેખાઈ રહ્યું છે.’

“ડીપી” શબ્દનો ઉપયોગ મોટાભાગે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર થાય છે. ડીપીને પ્રોફાઇલ પિક્ચર પણ કહેવાય છે જે સોશિયલ મીડિયા પર રહેલા અકાઉંટની ઓળખ બતાવે છે.

તેને પ્રોફાઇલ ફોટો પણ કહેવાય છે જે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને તેના જેવા વગેરે ઇન્ટરનેટ પર આવેલા અકાઉંટમાં પોતાની ઓળખ બતાવવા માટે લગાવવામાં આવતો ફોટો છે.

ઘણી વાર સોશિયલ મીડિયા પર લોકો એક બીજાને મેસેજ કરીને પણ જણાવતા હોય છે કે “તારું DP સારું છે” આવા અનેક મેસેજ આવતા હોય છે એટલે તેનો અર્થ કે “તમારું પ્રોફાઇલ ફોટો સારો છે.”

આવી રીતે સામાન્ય રીતે DP એ આપણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેલા અકાઉંટની પ્રોફાઇલ પિક્ચર છે.

અમારી અન્ય પોસ્ટ:-

🔗 સીપીયુનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 ઓટીપીનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 AIનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 HTMLનું ફુલ ફોર્મ અને તેનો અર્થ

🔗 પીસીનું ફુલ ફોર્મ અને તેનો અર્થ