DTH નું ફુલ ફોર્મ શું છે?

શું છે DTHનું ફુલ ફોર્મ?
  • DTH નું ફુલ ફોર્મ છે “ડાઇરેક્ટ ટૂ હોમ (Direct-To-Home)“.
  • DTH એક સર્વિસ છે જેના દ્વારા અવકાશમાં આવેલા ઉપગ્રહ (Satellite)ની મદદથી ડાઇરેક્ટ ઘરમાં જ ટીવીની સુવિધા આપવામાં આવે છે.
  • આમાં કોઈ કેબલની જરૂર નથી પડતી માત્ર તમારે સેટ ટોપ બોક્સ અને તમારા ઘરની છત ઉપર એક ડિશ સેટઅપ કરવાની હોય છે.
  • આ કારણે તમારે કોઈ બહારથી આવતા કેબલ પર નિર્ભર નથી રહેવું પડતું, ઉપરથી ઉપગ્રહ દ્વારા જ તમારી ટીવીમાં ચેનલોને બ્રોડકાસ્ટ કરવામાં આવે છે અને તમે ટીવીનો આનંદ ઉઠાવી શકો છો.
  • ઘણા ગ્રામ્ય વિસ્તાર હોય છે જ્યાં ટીવી કેબલ નથી પહોચાડી શકાતો પણ ત્યાં આ રીતે DTH સર્વિસ સેટઅપ કરવાથી ગામડાના લોકોને પણ ટીવીનો એક્સેસ મળે છે.
  • ઘણી DTH સર્વિસ ફ્રીમાં તમને ચેનલ બતાવે છે પણ મોટા ભાગે તમારે DTH દ્વારા ચેનલો જોવા માટે સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડે છે.

અમારી અન્ય પોસ્ટ: