Fire OS શું છે?

Share this post

Fire OS એક મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જેને એમેઝોન દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ એમેઝોન પોતાના ડિવાઇસને ચલાવવા માટે ઉપયોગ કરે છે જેમ કે Fire TV અને ટેબલેટ.

Fire OS ગૂગલના એન્ડ્રોઇડ ઓપન સોર્સ પ્રોજેકટ આધારિત બનાવવામાં આવ્યું છે.

જે એપ્લિકેશન એક એન્ડ્રોઇડ ડિવાઇસમાં ચાલે છે તે તમે Fire OS માં પણ ચલાવી શકો છો પણ તે એપ એમેઝોનના એપ સ્ટોર પરથી ડાઉનલોડ હોવી જોઈએ.

Fire OS ના અત્યાર સુધી 8 અલગ-અલગ વર્ઝન લોન્ચ થઈ ચૂક્યા છે જે એન્ડ્રોઇડના અલગ-અલગ વર્ઝન ઉપર આધારિત છે.

Share this post