Google નું ફુલ ફોર્મ શું છે? જાણો

Google નું ફુલ ફોર્મ શું છે

Google નું ફુલ ફોર્મ

ગૂગલનું કોઈ Official ફુલ ફોર્મ નથી પણ ગૂગલના ઘણા કાલ્પનિક ફુલ ફોર્મ બનાવવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે:

  • Global Organization of Oriented Group Language of Earth
  • Go Online & Go Look Everywhere
  • God’s Own Official Guide to Locating Everything

પણ Google નામ “googol” શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે 1 ની પાછળ 100 “ઝીરો (0)” એટલે કે આ સર્ચ એંજિન યુઝરને ખૂબ વધારે જથ્થામાં માહિતી આપે છે.

ગૂગલ વિશે અન્ય માહિતી

  • ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એંજિન છે અને એક મલ્ટીનેશનલ કંપની પણ છે, ગૂગલની વેબસાઇટ (Google.com) દુનિયાની સૌથી લોકપ્રિય વેબસાઇટ છે.
  • ગૂગલની શરૂઆત સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીના બે Ph.D વિધ્યાર્થી લેરી પેજ અને સર્ગે બ્રિનએ 1996માં એક રિસર્ચ પ્રોજેકટ તરીકે કરી હતી.
  • શરૂઆતમાં ગૂગલની શરૂઆત એક ગેરેજથી થઈ હતી, જે ગેરેજ Susan Wojcicki નું હતું અને આ વ્યક્તિ 2014થી યુટ્યુબના CEO છે.
  • ગૂગલ કંપનીની મુખ્ય કંપની Alphabet Inc (Parent Company) છે, ગૂગલ, આલ્ફાબેટ કંપનીની મુખ્ય પેટાકંપની (Subsidiary) તરીકે છે.
  • ગૂગલ કંપની મોટા ભાગે ઓનલાઇન જાહેરાતો અને ક્લાઉડ સર્વિસ દ્વારા કમાણી કરે છે.
  • વર્ષ 2000માં ગૂગલએ Google AdWords નામની સર્વિસ જાહેર કરી જ્યારથી જાહેરાતકર્તાને ગૂગલ પર જાહેરાત બતાવવાની તક મળી છે.

તો મિત્રો આશા છે કે આજે તમને Google ના ફુલ ફોર્મને લગતી માહિતી જાણવા મળી હશે.

આ નીચેની પોસ્ટ પણ જોવો:

દરેક વસ્તુને શોધવા માટે ભગવાનની પોતાની સત્તાવાર માર્ગદર્શિકા