Instagram એપમાં ભાષા કેવી રીતે બદલવી?

Instagram એપમાં ભાષા બદલવાની રીત

Instagram એપમાં આપણને ઘણી અલગ-અલગ ભાષામાં કન્ટેન્ટ જોવા મળે છે પણ તમે તમારા એપની પણ ભાષા બદલી શકો છો જેમાં તમને તમારા એપના સેટિંગ અલગ-અલગ ભાષામાં જોવા મળશે. તો ચાલો જાણીએ.

અમે તમને જણાવી દઈએ કે Instagram એપ હજુ ગુજરાતી ભાષામાં નથી, મતલબ તમને બધા વિડિયો અને ફોટા ગુજરાતીમાં જોવા મળશે જ પણ Instagram એપના સેટિંગ હોય છે તેમાં હજુ ગુજરાતી ભાષા સપોર્ટ નથી, માત્ર હિન્દી અને અન્ય બીજી ભાષા છે.


  • સૌથી પ્રથમ Instagram પર પોતાની પ્રોફાઇલ ખોલો.

 જમણી બાજુ આપેલા હેમબર્ગર આઇકન પર ક્લિક કરો

  • જમણી બાજુ આપેલા ☰ હેમબર્ગર આઇકન પર ક્લિક કરો.

 Settings પર ક્લિક કરો

  • હવે Settings પર ક્લિક કરો.

 Account પર ક્લિક કરો

  • હવે Account પર ક્લિક કરો.

 Language પર ક્લિક કરો

  • Language પર ક્લિક કરો.

 કોઈ ભાષા પર ક્લિક કરશો એટલે Instagram એપ તે ભાષામાં ખૂલી જશે.

  • હવે તમે તમારી મનપસંદ ભાષા પસંદ કરી શકો છો, હાલ ગુજરાતી ભાષા તમને જોવા નહીં મળે, તમે હિન્દી સિલેક્ટ કરી શકો છો. (કોઈ પણ ભાષા પર ક્લિક કરશો એટલે Instagram એપ તે ભાષામાં ખૂલી જશે.)

આશા છે કે આ જાણકારી તમને ઉપયોગી થશે.

અમારી અન્ય પોસ્ટ: