MMS નું ફુલ ફોર્મ શું છે?
MMS નું પૂરું નામ “મલ્ટિમીડિયા મેસેંજિંગ સર્વિસ (Multimedia Messenging Service)” છે.
MMS વિશે માહિતી
જ્યારે આપણે SMS ની વાત કરીએ તો તેનું પૂરું નામ “શોર્ટ મેસેજ સર્વિસ” થાય છે અને તેના દ્વારા તમે પોતાના ટૂંકા મેસેજો મોકલી શકો છો.
જ્યારે આપણે MMS ની વાત કરીએ તો MMS નું પૂરું નામ “મલ્ટિમીડિયા મેસેંજિંગ સર્વિસ” થાય છે. આમાં મેસેજોની સાથે મલ્ટિમીડિયા પણ મોકલી શકાય છે.
મલ્ટિમીડિયામાં ઓડિઓ, વિડિયો, ગ્રાફિક્સ, ટેક્સ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
MMS એક રીત છે જેના દ્વારા તમે ટૂંકા મેસેજોની સાથે મલ્ટિમીડિયા સામગ્રીને પણ સેલ્યુલર નેટવર્કમાં એક-બીજા યુઝરને મોકલી શકો છો.
વ્યાવસાયિક રૂપે MMS ને માર્ચ 2002માં રજૂ કરવામાં આવ્યું હતું.
અમેરીકામાં વર્ષ 2010 થી 2013ની વચ્ચે MMS ના વપરાશમાં ઘણો વધારો જોવા મળ્યો હતો કારણ કે તે વખતે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ વધારે કરી રહ્યા હતા અને ત્યારે અમેરીકામાં અબજોમાં MMS ને મોકલવામાં આવ્યા હતા.
મિત્રો આશા છે કે MMS વિશે આ સરળ જાણકારી તમને ઉપયોગી થશે અને તમને ઘણું જાણવા મળ્યું હશે. તમારા મિત્રો સાથે પણ તમે આ પોસ્ટને શેર કરી શકો છો.
આવી અમારી દર નવી પોસ્ટ મેળવવા માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. તમે અમને અમારા 7600940342 વોટ્સએપ નંબર પર મેસેજ કરશો એટલે અમે તમને અમારા વોટ્સએપ ગ્રુપની લિન્ક મોકલીશુ.
આભાર.
અમારી અન્ય પોસ્ટ: