MSNનું ફુલ ફોર્મ શું છે?

MSNનું ફુલ ફોર્મ શું છે?

MSN નું ફુલ ફોર્મ શું છે?

MSN નું ફુલ ફોર્મ “માઇક્રોસોફ્ટ નેટવર્ક (Microsoft Network)” છે.

MSN વિશે માહિતી

  • MSN એક માઇક્રોસોફ્ટનું વેબ પોર્ટલ છે જ્યાં તમને માઇક્રોસોફ્ટના અલગ-અલગ પ્રોડક્ટ અને ઇન્ટરનેટ સર્વિસ જોવા મળે છે અને તમને અલગ – અલગ કેટેગરીમાં સમાચાર આર્ટીકલ પણ વાંચવા મળે છે.
  • તમે આ વેબ પોર્ટલને msn.com ટાઈપ કરીને ખોલી શકો છો.
  • The Microsoft Network શરૂઆતમાં એક સબ્સ્ક્રિપ્શન આધારિત ડાયલ-અપ સર્વિસ હતી અને પછી તે એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર બન્યું જેનું નામ “MSN Dial-up” રાખવામા આવ્યું હતું.
  • તે જ સમયગાળામાં માઇક્રોસોફ્ટએ એક વેબ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું જેનું નામ “Microsoft Internet Start” હતું અને તે માઇક્રોસોફ્ટના વેબ બ્રાઉઝર Internet Explorer નું ડિફોલ્ટ સૌથી પહેલું હોમપેજ હતું.
  • 1998માં માઇક્રોસોફ્ટએ આ વેબ પોર્ટલનું નામ બદલ્યું અને તેને www.msn.com ડોમેન નેમમાં રૂપાંતરિત કર્યું હતું.
  • જે MSN ની ડાયલ-અપ સર્વિસ હતી એ તો ચાલુ છે પણ માઇક્રોસોફ્ટએ પહેલા પોતાના ઘણા પ્રોડક્ટના નામની આગળ MSN રાખ્યું હતું જેમ કે MSN Search, MSN Messenger વગેરે. જેમાં ઘણી સર્વિસનું નામ બદલી દેવામાં આવ્યું હતું અને ઘણી સર્વિસ બંધ પણ કરી દીધી છે.
  • અત્યારે આપણને જે MSN (msn.com) દેખાય છે એ પોર્ટલને 2014માં રજૂ કરવામાં આવ્યું હતું અને તેને પૂરી રીતે ફરી ડિઝાઇન કરીને રિલોન્ચ કરવામાં આવ્યું હતું.
  • આ રીતે માઇક્રોસોફ્ટએ પોતાના જૂના માઇક્રોસોફ્ટ નેટવર્કને એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરમાં ફેરવી દીધું અને બીજું એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું તેને msn.com માં ફેરવ્યું.

મિત્રો આશા છે કે આ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી થશે અને તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો જેથી બધા જ લોકોને MSN વિશે જાણકારી જાણવા મળશે.

અમારી અન્ય પોસ્ટ: