NFCનું ફુલ ફોર્મ શું છે?
NFCનું ફુલ ફોર્મ “નિયર ફિલ્ડ કમ્યુનિકેશન (Near Field Communication)” છે.
NFCનો અર્થ
NFC નો ઉપયોગ સ્માર્ટફોનમાં થાય છે જેની મદદથી 2 સ્માર્ટફોનને એક બીજા સાથે કનેક્ટ કરી શકાય છે.
જ્યારે NFC ની મદદથી કોઈ 2 સ્માર્ટફોનને કનેક્ટ કરવામાં આવે છે ત્યારે આપણે તેની વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ.
NFC નો ઉપયોગ પેમેન્ટ કરવા માટે પણ થાય છે અને સાથે-સાથે બિઝનેસ કાર્ડ, સ્માર્ટકાર્ડમાં થાય છે.
NFC ફીચર રેડિયો ફ્રિક્વન્સી (Radio Frequency) દ્વારા કામ કરે છે, NFC “Radio Frequency Identification” ટેક્નોલોજીનો એક ભાગ છે.
જ્યારે NFC ચાલુ હોય તો “Electromagnetic Field” એટલે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે, પછી સ્માર્ટફોનને નજીક લાવીને કનેક્ટ કરવામાં આવે છે.
2 સ્માર્ટફોનના પાછળના ભાગને એક બીજા સાથે અડાવવામાં આવે છે અને મોબાઇલમાં ત્યારબાદ Pair કરવા માટેના ઓપ્શન આવે છે.
તમારા સ્માર્ટફોનમાં NFC ની સુવિધા હોવી જરૂરી છે નહિતર તમે આ ફીચરનો ઉપયોગ નથી કરી શકતા.
NFC ની રેન્જ લગભગ 4cm ની અંદર હોય છે અને તેની સ્પીડ 424 kbit/s સુધી હોય છે.
અમારી દર નવી પોસ્ટની અપડેટ મેળવવા માટે 7600940342 વોટ્સએપ નંબર પર Hii મેસેજ જરૂર મોકલો.
અન્ય પોસ્ટ: