માઇક્રોસોફ્ટ બિંગમાં હવે બધા યુઝર ChatGPT નો ઉપયોગ કરી શકે છે!

Microsoft Bing Homepage

માઇક્રોસોફ્ટએ પોતાના બિંગ સર્ચ એંજિનમાં ChatGPT ને ઇન્ટિગ્રેટ કર્યું છે.

હવે કોઈ પણ વ્યક્તિ Microsoft Bing સર્ચ એંજિનમાં ChatGPT નો ઉપયોગ કરી શકે છે.

તમારે Microsoft Edge બ્રાઉઝરમાં જઈને Bing.com માં સાઇન ઇન કરવાનું રહેશે અને ત્યારબાદ તમે સરળતાથી ChatGPT નો ઉપયોગ સર્ચ પેજમાંથી કરી શકો છો.

પહેલા માઇક્રોસોફ્ટએ માત્ર અમુક જ યુઝર માટે આ સુવિધાનો એક્સેસ બહાર પાડ્યો હતો પણ હવે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે.