OTG નું ફુલ ફોર્મ શું છે?

OTG નું ફુલ ફોર્મ શું છે?

OTG નું ફુલ ફોર્મ

OTG નું પૂરું નામ “On-The-Go (ઓન ધ ગો)” છે.

OTG વિશે માહિતી

  • OTG એક ડિવાઇસ છે જે સ્માર્ટફોનમાં એક USB પોર્ટ તરીકે કામ કરે છે, OTG ડિવાઇસ દ્વારા સ્માર્ટફોનમાં તમે માઉસ, કીબોર્ડ, ડિજિટલ કેમેરા, પેનડ્રાઇવ વગેરેને જોડી શકો છો.
  • સ્માર્ટફોનમાં પ્રિન્ટર કે સ્કેનર પણ જોડી શકાય છે, OTG ને કારણે એક સ્માર્ટફોનની ક્ષમતા વધી જાય છે.
  • OTG એક કેબલ તરીકે પણ આવે છે અને કેબલ વગર પણ આ ડિવાઇસ જોવા મળે છે.
  • USB અને OTG કેબલ વચ્ચે એક ફરક છે કે USB કેબલ દ્વારા માત્ર સ્માર્ટફોનને એક કમ્પ્યુટર સાથે જોડી શકાય છે પણ OTG કેબલ દ્વારા સ્માર્ટફોનને પેનડ્રાઇવ, માઉસ, કીબોર્ડ વગેરેને જોડી શકાય છે.

મિત્રો આ છે OTG વિશે જાણકારી, અમે મળીશું તમને ઘણી નવી નવી રસપ્રદ જાણકારી સાથે, ત્યાં સુધી તમારો ખૂબ આભાર.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો: