PNGનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

મિત્રો આજે આપણે એક લેટેસ્ટ જાણકારી લઈને આવ્યા છે. તમે મોબાઈલમાં ફોટો ક્લિક કરો છો તો તે એક jpg ફોર્મેટમાં સેવ થાય છે પણ મિત્રો તમે એ નથી જાણતા કે જો તે ફોટાનું પાછળનું બેકગ્રાઉન્ડ દૂર કરી નાખીએ તો તે કયા ફોર્મેટમાં રાખવામાં આવે છે. તમે બેકગ્રાઉન્ડ વગરના ઘણા ફોટા જોયા હશે અને ઘણા ફોટોનો ઉપયોગ પણ કર્યો હશે તેને કારણે આજે આપણે જાણીશું PNG નું ફુલ ફોર્મ એટલે શું? તેના વિશે બેઝિક જાણકારી

PNGનું ફુલ ફોર્મ શું છે? તેના વિશે બેઝિક જાણકારી

PNGનું ફુલ ફોર્મ એટલે શું?

PNGનું પૂરું નામ પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ (Portable Network Graphics) છે. તમે આને Ping તરીકે પણ ઓળખી શકો છો.

PNG વિશેની બેઝિક જાણકારી

  • આ એક ઇમેજ કમ્પ્રેશન ફોર્મેટ છે. PNG ફાઈલનું એક્સટેન્શન .png છે. ઉદાહરણ: techzword.png
  • જ્યારે કોઈપણ ફોટામાથી ઓબજેક્ટને છોડીને બૅકગ્રાઉન્ડ કાઢીને ફોટો સેવ કરવામાં આવે તો તેને png ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે.
  • PNG ઇમેજની સાઈઝ ઘણી ઓછી હોય છે એટલે આનો ઉપયોગ તમે વેબસાઈટ અને ગ્રાફિકલ ઇન્ટરફેસમાં ઇમેજને સ્ટોર કરવા માટે કરી શકો છો.
  • PNG ફાઈલની ઇમેજ પારદર્શી હોય છે એટલે આનો ઉપયોગ બેકગ્રાઉન્ડ માટે વધારે થાય છે. ઘણા બધા આઇકન અને લોગો આ PNG ફોર્મેટમાં હોય છે અને આની સાઈઝ પણ ઘણી બધી ઓછી હોય છે.
  • PNG ઇમેજમાં gif ફાઈલની જેમ લોસલેસ કમ્પ્રેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો મતલબ એવો થાય જો તમે ડેટાની કોઈપણ સાઈઝમાં ઘટાડો કરો છો તો તેની ક્વોલિટીને કોઈપણ જાતની અસર ન થાય.
  • PNG ફોર્મેટવાળી ઇમેજ 24 બીટ કલર સપોર્ટ કરે છે.
  • PNG ફોર્મેટવાળી ઇમેજ પારદર્શક હોવાથી તેમાં એક ફીચર્સ એવું પણ છે કે તમારે કેટલું પારદર્શક રાખવું છે તે તમે સેટ કરી શકો છો.
  • PNG ફોર્મેટવાળી ઇમેજને ગ્રે સ્કેલમાં સેવ કરવામાં આવે છે. 

તો મિત્રો આજે આપણે જીવન જરૂરિયાત ટેકનોલોજીમાં PNG format વિશે જાણકારી લીધી જો તમને આ રસપ્રદ માહિતીમાંથી કઈક શીખવા મળ્યું હોય તો તમે બીજા લોકો સુધી આ માહિતીને શેર કરજો. જો તમને મનમાં સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-

GIFનું પૂરું નામ શું છે?

DSLRનું ફુલ ફોર્મ શું છે?

USBનું ફુલ ફોર્મ શું છે?

GPSનું ફુલ ફોર્મ શું છે?