SaaS નું ફુલ ફોર્મ શું છે? | SaaS વિશે માહિતી

SaaS નું ફુલ ફોર્મ શું છે?

SaaS નું ફુલ ફોર્મ શું છે?

SaaS નું ફુલ ફોર્મ “સોફ્ટવેર એઝ અ સર્વિસ (Software as a Service)” છે.

Software as a Service Gujarati infographic image

SaaS વિશે માહિતી

  • આમાં કોઈ સોફ્ટવેર બનાવનાર કંપનીનું સોફ્ટવેર હોય છે અને બીજા એમના ક્લાઈન્ટ હોય છે જે તે સોફ્ટવેરને સબ્સક્રિપ્શન (Subscription) મોડલ પર ખરીદે છે.
  • સબ્સક્રિપ્શન મોડલ એટલે સોફ્ટવેરનો ખર્ચ દર મહિને જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે તે સોફ્ટવેર બનાવનાર કંપનીને આપવાનો હોય છે.
  • SaaS મોડલમાં તે સોફ્ટવેરને વેબ બ્રાઉઝર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ક્લાઈન્ટને માત્ર લૉગ ઇન કરીને કોઈ પણ બ્રાઉઝર દ્વારા તે સોફ્ટવેરને ઉપયોગ કરવામાં સરળતા રહે છે.
  • SaaS મોડલમાં તે સોફ્ટવેર વેબ બ્રાઉઝરમાં વપરાતું હોવાથી તેને મોબાઇલ કે ટેબલેટના પણ બ્રાઉઝર અથવા બીજા કમ્પ્યુટર કે લેપટોપના પણ બ્રાઉઝરમાં માત્ર લૉગ ઇન આઈડી દ્વારા ઉપયોગ કરી શકાય છે.
  • અત્યારે કંપનીઓને ઘણા અલગ-અલગ કામો માટે સોફ્ટવેરની જરૂરિયાત હોય છે અને આ માટે SaaS મોડલ એક સફળ રીત છે જેના દ્વારા તેઓ સસ્તા દરે સોફ્ટવેરનો ઉપયોગ કરી શકે છે.

અન્ય પોસ્ટ પણ વાંચો: