SEO નું પૂરું નામ “સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (Search Engine Optimization)” છે.
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એક પ્રોસેસ છે જેના દ્વારા કોઈ પણ વેબસાઇટ અથવા વેબપેજની ક્વોલિટીને સુધારવામાં આવે છે જેના દ્વારા સર્ચ એંજિનમાં જ્યારે કોઈ યુઝર કોઈ જાણકારી સર્ચ કરે તો તે સરળતાથી તે કોઈ વેબપેજ કે વેબસાઇટ શોધી શકે.
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશનમાં વેબસાઇટની ટેકનિકલ ભૂલો, કન્ટેન્ટની ભૂલો વગેરેને સુધારવામાં આવે છે.