Shopify એક ઈ-કોમર્સ પ્લૅટફૉર્મ છે જેની શરૂઆત 2006માં થઈ હતી અને કોઈ પણ વ્યક્તિ Shopify પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને પોતાનો એક ઓનલાઇન સ્ટોર ખોલી શકે છે.
Shopify ના ઘણા પ્લાન છે જેમાં યુઝર પોતાની જરૂરિયાત અનુસાર પ્લાન પસંદ કરીને તેમાં પોતાનો એક ઓનલાઇન સ્ટોર કરીને ઓનલાઇન વસ્તુને વેંચી શકે છે.
Shopify સ્પેશિયલ ઈ-કોમર્સ માટે ઘણા બધા ફીચર્સ આપે છે જેના લીધે ઓનલાઇન વેચાણની તમારી મુસાફરી સરળ થઈ જાય છે.
તમે અલગ-અલગ થર્ડ પાર્ટી ટૂલ્સને પણ ઇન્ટિગ્રેટ કરી શકો છો જેના કારણે તમે તમારા ઓનલાઇન સ્ટોરમાં વધારે ફીચર્સ ઉમેરી શકો છો.
તમે અલગ-અલગ પેમેન્ટ ગેટવે દ્વારા પેમેન્ટને પણ મેળવી શકો છો.
તમારો આભાર.