Yahoo નું ફુલ ફોર્મ શું છે?

Yahoo નું ફુલ ફોર્મ શું છે?

Yahoo નું ફુલ ફોર્મ

Yahoo ના 2 ફુલ ફોર્મ છે જે નીચે પ્રમાણે છે.

  • “Yet Another Hierarchically Organized Oracle”
  • “Yet Another Hierarchical Officious Oracle”

Yahoo એક ઇન્ટરનેટ કંપની છે જેની શરૂઆત જાન્યુઆરી 1994 માં થઈ હતી અને 2 વ્યક્તિઓએ Yahoo! ને બનાવ્યું હતું, જેમનું નામ છે “Jerry Yang અને David Filo” જે બંને સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાથી ગ્રેજુએટ ઇલેક્ટ્રિકલ એંજીન્યરિંગના વિધ્યાર્થી હતા.

શરૂઆતમાં Yahoo! એક વેબ ડાઇરેક્ટરી હતી પણ 1995માં તે સર્ચ એંજિનમાં બદલાઈ ગયું અને 1995માં તે ઇન્ટરનેટની સૌથી લોકપ્રિય વેબ ડાઇરેક્ટરી અને સર્ચ એંજિન વેબસાઇટ બની હતી.

Yahoo! નું શરૂઆતનું નામ “Jerry and David’s Guide to the World Wide Web” હતું પણ માર્ચ 1994માં તેનું નામ Yahoo! રાખવામાં આવ્યું.

yahoo.com ડોમેન નેમ 18 જાન્યુઆરી 1995ના દિવસે રજીસ્ટર થયું હતું. Yahoo ના ફુલ ફોર્મમાં આવેલો “Hierarchical” શબ્દ દર્શાવે છે “Yahoo! નો ડેટાબેઝ કેવી રીતે ઘણી બધી સબકેટેગરીના લેયરની અંદર ગોઠવેલો છે.

Oracle એટલે સચ્ચાઈનો સ્ત્રોત.

શરૂઆતમાં Yahoo! એક વેબ ડાઇરેક્ટરી હતી એ તો તમને ખબર છે પણ હું તમને જણાવી દઉં કે 1995માં તેમાં સર્ચ એંજિન ઉમેરવામાં આવ્યું જેના દ્વારા આપણે વર્લ્ડ વાઈડ વેબમાં વેબસાઇટ શોધી શકીએ છીએ.

Yahoo! ની અન્ય પણ ઘણી સર્વિસ છે જેમ કે “Yahoo Search, Yahoo Mail, Yahoo Finance, Yahoo Sports, Yahoo Native અને My Yahoo” વગેરે છે.

મિત્રો આશા છે કે આજે તમને Yahoo! વિશે કઈક સરસ જાણવા મળ્યું હશે.

અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-