જ્યારે તમે યૂટ્યૂબમાં પોતાની હોમ ફીડ સ્ક્રોલ કરો છો ત્યારે તમે જરૂર જોયું હશે કે ચેનલના પ્રોફાઇલ ફોટામાં તમને લાલ કલરની ગોળ બોર્ડર અને તેમાં Live લખેલું જોવા મળે છે.
Youtube એ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યુ છે કે જ્યારે કોઈ પણ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ ચાલતી હશે તો તમને આવું હોમ ફીડ અને recommended videos સેક્શનમાં જોવા મળશે.
recommended videos એટલે જ્યારે તમે વિડિયો જોતાં હશો ત્યારે તે વિડિયોની નીચે આવતું સેક્શન.
તમને ચેનલના પ્રોફાઇલ ફોટાની આજુ બાજુ લાલ કલરની બોર્ડર અને Live જોવા મળશે. આના દ્વારા તમને ખબર પડી જશે કે તે ચેનલ પર હાલ લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહી છે.
Image Source |