Youtube માં કમેંટ ટ્રાન્સલેશન માટે આવ્યું નવું ફીચર..!!

 

  • યૂટ્યૂબમાં તમે વિડિયો જોતાં-જોતાં તેમાં ટિપ્પણીઓ પણ કરતાં હશો અને ટિપ્પણીઓને લાઈક અને તેમાં જવાબ પણ આપતા હશો.
  • યૂટ્યૂબમાં હવે તમને કમેંટ ટ્રાન્સલેશન ફીચર મળવા જઈ રહ્યું છે. આ એક એવું ફીચર હશે જેની મદદથી તમે યૂટ્યૂબના વિડિયોની નીચે લખેલી ટિપ્પણીઓને અનુવાદ કરી શકો છો.
  • આ ફીચરને લીધે હવે યૂટ્યૂબમાં બીજી ભાષાઓની ટિપ્પણીઓને વાંચવાનું ઘણું સહેલું થઈ જશે.
  • આ ફીચર 100 ભાષાઓને સપોર્ટ કરે છે અને 100 ભાષાઓમાં તમે ટિપ્પણીઓને અનુવાદ કરી શકો છો.
  • આનાથી કમેંટમાં ભાષાની એક સીમા તૂટી જશે અને યુઝર કોઈ પણ પોતાની પ્રાદેશિક ભાષામાં ટિપ્પણી કરશે તો બીજા યુઝર પણ તે ટિપ્પણીને આ ફીચર દ્વારા સરળતાથી વાંચી શકશે.
  • આ ફીચર મોબાઇલ માટે આવી ગયું છે તેની જાણકારી યૂટ્યૂબએ ટ્વિટ કરીને જણાવી છે.
  • તમે તમારી યૂટ્યૂબ એપને અપડેટ કરી લો જેથી તમને પણ આ ફીચર જલ્દી મળી જાય.

Now on mobile: A ‘Translate’ button for YouTube comments in over 100 languages 💬🌎

Unlock conversations with communities around the world in just one click!

Try it out in español, português, Deutsch, Français, Pусский, 日本語, Bahasa & 100+ more

Info→ https://t.co/Fj0AY3GaTs pic.twitter.com/uqWATsvht5

— TeamYouTube (@TeamYouTube) September 13, 2021

 અમારી અન્ય પોસ્ટ પણ વાંચો:-